લાગણીઓની જીત

  • 3.3k
  • 1.1k

આશા છે કે તમને આ વાર્તા પસંંદ આવશેે...???‍♀️?શિયાળાની કડકડતી ઠંડીમાં અવની ધીમા પગે ઘરની બહાર નીકળી ગઈ. જતાં જતાં એકવાર પોતાના સ્વર્ગ સમાન ઘર તરફ એક નજર કરી.રાતના લગભગ બાર વાગ્યાની આસપાસ જ્યારે બધાં ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા, ત્યારે અવની પોતાના કપડાં, થોડા પૈસા તેમજ તેની અમૂલ્ય વસ્તુઓ પોતાના બેગમાં ભરી ઘરની બહાર નીકળી ગઈ.રાતના સમયે સૂનસાન લાગી રહેલી સોસાયટીમાં થી બહાર નીકળી અવની સીધી જ હાઇવે પર આવી. હાઇવે પર વાહનોની અવરજવર ચાલુ જ રહેતી. અવની હાઇવે ની બંને બાજુએ લગાવેલા બલ્બના પ્રકાશમાં ચાલી રહી હતી. અવની એ પોતાના કદમોની ગતિમાં વધારો કર્યો.અવની હવે એ જગ્યાએ પહોંચી ગઈ હતી