શુભારંભ - ભાગ-૭

  • 3.7k
  • 1.2k

રિતિકા અને અંશના લગ્ન ની મહેંદી નો પ્રસંગ છે બધા ખુબ જ ખુશ છે.રિતિકા ખુબ સરસ તૈયાર થઈ નીચે આવે છે.નિહારિકા અને કાજલ મહેક સાથે મહેંદી લઈને આવે છે અને રિતિકા ને મહેંદી મુકવામાં આવે છે.ગગનભાઈ અને મમતા બેન ખુબ જ ખુશ છે.અચાનક રિતિકા ને ફોન આવતા જ તે વાત કરવા ઉપર જાય છે.રિતિકા ઉપર જતા.રિતિકા: હલ્લો નિયાન!! યાર તે દિવસે તો મારા લગ્ન છે તે દિવસે હુ કેવી રીતે આવી શકુ?નિયાન : પ્લીઝરિતિકા: ના નિયાન: તારા કરિયરનો સવાલ છેરિતિકા: વિચારીને કહીશ.નિયાન : વિચારવાનો સમય નથી.કાલે જ લગ્ન અને મિસ.બયુટી કોનસટૅ છે.રિતિકા: ઓહનિયાન : જો રિતિકા મારી કહેવાની ફરજ છે નિર્ણય