વસુધા - વસુમાં - પ્રકરણ-6

(61)
  • 7.1k
  • 1
  • 4.5k

વસુધાપ્રકરણ-6 વસુધાનાં પાપા મંમી છોકરો જોઇને દિવાળીબહેનને હકારો ભણીને ઘરે આવ્યાં. ઘરે આવી વસુધાને બધી વાત કરી. વાતવાતમાં વસુધાએ જાણ્યુ કે છોકરો સાત ચોપડી સુધી જ ભણ્યો છે અને ભણવાનું છોડી દીધુ છે. ઘરમાં ઢોર ઢાંખર ઘણાં છે ખેતી ઘણી મોટી અને સારી છે. દૂધની ઘણી આવક છે છોકરો એકનો એક છે એ બધી વાત એણે કોરાણે મૂકી અને ભણવાનું છોડી દીધું છે. એ જાણીને નિરાશ થઇ ગઇ. એણે કહ્યુ માં દૂધ બધુ દોહી-ભરીને તૈયાર છે ડેરીમાં ભરવાનું જ બાકી છે તમે પતાવી દેજો તું. મારી લાલી પાસે જઊં છું. કહીને એ ગમાણમાં ગઇ લાલીનાં ગળામાં હાથ પરોવીને ઉભી રહી