લવ બાઇટ્સ - પ્રકરણ-71

(115)
  • 6.3k
  • 3
  • 3.8k

લવ બાઇટ્સપ્રકરણ-71 સ્તુતિ પ્રેમ અને સંવેદનાન સાચો પાઠ ભણાવી સ્તવનને દીર્ધચુંબન કરીને જતી રહી. સ્તવન એજ નશામાં હતો. સંવેદનાથી એની આંખમાં આંસુ ઉભરાયાં હતાં ત્યાંજ આશાની આંખો ખૂલી એણે સ્તવનને કહ્યું હજી તમે સૂતા નથી ? શું કરો છો ? એમ કહીને સ્તવનને પોતાની તરફ ખેંચી લીધો અને જોયું સ્તવનની આંખમાં આંસુ તગતગતાં હતાં. એણે આંખો પર ચૂમી ભરીને ક્યું સ્તવન આજે તો આપણું મિલન થયું છે અને મિલન પછી આંસુ કેમ ? સ્તવને કહ્યું અરે આ કોઇ પીડાનાં કે દુઃખનાં આંસુ નથી માત્ર પ્રેમનાં છે જે હું તને ખૂબ કરુ છું અને બોલ્યો. અઘોરીજીએ તને શું કહેલું ? તને