રાક્ષશ - 17

(15)
  • 3.7k
  • 1.4k

દ્રશ્ય ૧૭ -" સમીર મારી જાન તું અહીંયા શું કરે છે. અને તે મને શોધી કેવી રીતે."" જાનવી હું તને શોધવા નીકળ્યો પછી મયંક ની ગર્લફ્રેન્ડ એકસીડન્ટ ની જગ્યા પર છે તેની જાણ થતાં અમે એની મદદ માટે અહી આવ્યા ને સંજોગ વશ મને તું મળી ગઈ...તને ઘડી વાર જોવાદે મારા મનને શાંતિ થાય."" સમીર તમારી પ્રેમ ની વાતો કરવાનો સમય નથી. ગણી એવી સમસ્યા છે જે આપડી સામે ઉભી છે તો જરા એની પર ધ્યાન આપો."" જાનવી તારા માથા પર શું વાગ્યું છે. મને કે કોને તારી સાથે આવું કર્યું હારીકા તું કઈ સમસ્યા ની વાત કરે છે.."" સમીર