સ્ત્રી સંઘર્ષ...ભાગ 27

  • 3.4k
  • 1
  • 1.6k

જ્યારે હર્ષે પોતાનું કામ પૂરું કર્યું અત્યારે રાત્રીનો એક વાગી ગયો હતો. થાકીને તેણે પોતાના હાથની મુઠ્ઠી કડક કરી આજે તેને દરરોજ કરતા વધું જ કામ કરી નાખ્યું હતું, તે પોતાના કેબિનની બહાર નીકળ્યો અચાનક તેની નજર રુચા જે બહાર ની કુર્સી પર બેસતી હતી તે ના પર પડી અને તેના ચહેરા પર એક મુસ્કાન આવી ગઈ .તે પણ રુંચા વિષે વિચારતો વિચારતો ક્યાંય સપનામાં ખોવાઈ ગયો . ઘણા દિવસથી તેણે અને રુંચાએ કોઈ વાતો કરી ન હતી, ચાના કપ અને ચિપ્સ ના પેકેટ પણ તેને રુંચા વગર બેસ્વાદ લાગતા હતા તે આળસ મરડતા મરડતા દવાખાનાની બહાર નીકળ્યો