હોસ્ટેલ - 1

(19)
  • 6.2k
  • 1
  • 2.3k

રાત ના સાડા આઠ વાગ્યા નો સમય જયપુર નો એ રસ્તો કે જે મહારાજા રણજીત સિંહ કોલેજ ઓફ કોમર્સ એંડ મેનેજમેન્ટ તરફ જઈ રહ્યો હતો, એ રસ્તા પર 23 વર્ષીય યુવક અંકિત ચાલતો જઈ રહ્યો છે. મૂળ વડોદરા નો વાતની અંકિત B. B. A પૂરું કરી ને M. B. A (hons.) નો અભ્યાસ કરવા રાજસ્થાન ની વિખ્યાત કોલેજ માં અભ્યાસ કરવા જયપુર આવ્યો છે. " નહીં અંકિત! આપણાં લગ્ન પોસ્સિબલ નથી," રિયા કહે છે અંકિત : પણ શું કામ? મારા માં શું ખોટું છે? રિયા : ડેડી એ મારા માટે એક સરકારી નોકરિયાત છોકરો શોધ્યો છે, પગાર પણ