લવ બાયચાન્સ - 15

(17)
  • 3.9k
  • 1.6k

( મિત્રો આપણે આગળના ભાગમાં જોયુ કે અરમાનને ઝંખના pregnant હોવાનુ ખબર પડે છે. એ ઝંખના સાથે વાત કરવા માટે એની ઑફિસ જાય છે. ત્યા એમના વચ્ચે લાંબી ચર્ચા ચાલે છે. અરમાન એના પ્રેમ અને બાળકનો વાસ્તો આપી એને મેરેજ માટે કહે છે. અરમાનના ખૂબ સમજાવવાથી ઝંખના એ વિશે વિચારવા તૈયાર થાય છે. હવે આગળ જોઈશુ શું થાય છે. ) ઑફિસમાં આખો દિવસ ઝંખના અરમાનની વાતો વિશે વિચારે છે. એને સમજ નથી પડતી કે શુ નિર્ણય લે. પછી એ નક્કી કરે છે કે એની મમ્મી સાથે વાત કરી કોઈ પણ disision લેશે. સાંજે ઝંખના એના ઘરે જાય છે. એની મમ્મી