જેલ નુંબર ૧૧ એ - ૧૩

  • 3.3k
  • 1
  • 1.3k

'તો તેણે શું કહ્યું?’ રચના મૌર્વિને પૂછે છે. ‘ના પાડી. ખબર હતી મને, તે ના જ પાડશે.’ મૌર્વિ એ જુઠ્ઠું બોલ્યું. છેલ્લા કેટલાયં સમયથી રચના અને મૌર્વિ વચ્ચે ખાસ મિત્રતાનું ઉદ્ભવ થયો હતો. વર્ષોના મિત્રની જેમ તે બંનેવ વર્તતા. અઠવાડીયા (યુટીત્સ્યાનું અઠવાળિયું ૪દિવસનું છે)માં એક વાર તો મળવાનુજ, તેમ નક્કી હતું. તબંનેમાંથી કોઈ એક તો મળવાનું કહેજ. સીધા ઘરેજ આવી જાય. રચના ઉચ્છાવીસનતે યુટીત્સ્યાની ફાઇનાન્સ મિનિસ્ટર હતી (તેમના માંટે “આર્કીએવી” શબ્દ વપરાતો). તેની જેવા છ લોકો યુટીત્સ્યામાં કામ કરતાં હતા. ‘પછી મમ્મી સાથે વાત થઈ?’ રચના એ પૂછ્યું. ‘ના.’ ‘કેમ?’ રચના ને - ખબર નહીં કેમ? - મૌર્વિની મમ્મી અને