મારો કાવ્ય ઝરૂખો ભાગ : 37

  • 4.8k
  • 1.7k

કાવ્ય 01તઘલઘી શાશન....હણી હજારો ને આંચકી લીઘું શાશનહાય લીધી લાખો નિસહાય નીતેવું તઘલઘી શાશન શું કામ નું નાના ભૂલકા કે વૃદધો ની ઉંમર નું રાખ્યું નહી માન બાળા અને સ્ત્રી ઓની કરી નહી ઈજ્જતતેવું તઘલઘી શાશન શું કામ નુંનફરત ફેવલી દુનિયા મા મહોબત ભુલાવીશિક્ષણ ને ભુલાવી ઝાલ્યા હથિયાર અનાડી બનીતેવું તઘલઘી શાશન શું કામ નુંનિરાશ્રિત બની પોતાનો દેશ છોડવામાસુમ નાગરિકો ને કર્યા મજબુર તેવું તઘલઘી શાશન શું કામ નુંછીનવી લઇ લોકો ની આઝાદીતોડી નાખી મનોબળ બનાવવા ગુલામતેવું તઘલઘી શાશન શું કામ નુંએકવીસમી સદી તરફ વધી રહી છે દુનિયાઅફઘાનિસ્તાન વધી રહ્યું છે એક વસમી સદી તરફતેવું તઘલઘી શાશન શું કામ નુંભગવાન તું આપજે જલ્દી