પતિ પત્ની અને પ્રેત - ૪૪

(68)
  • 6.2k
  • 2
  • 2.7k

પતિ પત્ની અને પ્રેત ૪૪ - રાકેશ ઠક્કરપ્રકરણ-૪૪રેતાને પાછી ફરતી જોઇ રિલોક આગ્રહ કરતાં બોલ્યો:"રેતા, તારે ત્યાં જવું જોઇએ. જાગતીબેન જો જયનાના પ્રેતના વશમાં થઇ ગયા હશે તો એમની સાથે કંઇપણ થઇ શકે છે. એમણે ભલે તને ના પાડી હોય પણ મારું માનવું છે કે તારે એમની પાછળ જઇને રહસ્ય જાણવું જોઇએ. તારી પાસે તો પવિત્ર મંગળસૂત્ર છે. એ તારી રક્ષા કરશે. તને જયનાનું પ્રેત કોઇ હાનિ પહોંચાડી શકશે નહીં. તારા મંગળસૂત્ર સામે જયનાના પ્રેતના કોઇ મંત્ર કામ કરશે નહીં..." "રિલોક, રેતાને જવાની જરૂર નથી...' બોલીને આદેશ કરતા હોય એમ ચિલ્વા ભગતે ઇશારાથી એને પાછી ફરવા કહ્યું.રેતા આદેશનું પાલન કરતી હોય એમ