એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૧

  • 5.3k
  • 2.6k

જય શ્રી ક્રિષ્ના મિત્રો??, અત્યાર સુધીના ભાગમાં તો ફક્ત બધા કેરેક્ટર્સની ઓળખાણ હતી કે કોનો સ્વભાવ કેવો છે.શું એ સ્ટોરીના અંતે પણ એવા જ રહેશે?,અને કદાચ બદલાશે તો કેમ બદલાશે?..........આ બધા જ પ્રશ્નોના જવાબ જાણવા માટે વાંચતા રહો "એક અનોખો બાયોડેટા"......... તમારા અભિપ્રાય આપવાનું ચૂકશો નહીં. ધન્યવાદ??ભાગ ૧૧ શરૂ............... સલોની નીચું જોઈને ફોનમાં કંઈક કરતી હતી એટલામાં દેવ અને નિત્યા સલોની જ્યાં બેસી હતી એ ટેબલ પાસે જઈને ઊભા રહ્યા પણ સલોનીનું ધ્યાન હજી ફોનમાં જ હતું. "ફોનને પણ થોડાક આરામની જરૂર હોય"દેવ બોલ્યો. અવાજ સાંભળતા જ સલોનીના મોઢા પર મસ્ત એવી સ્માઈલ આવી ગઈ પણ દેવની સાથે નિત્યાને જોતા