સ્ત્રી સંઘર્ષ...ભાગ 25

  • 3.5k
  • 1
  • 1.5k

હાલ તો રુંચા પાસે કોઈ વ્યવસ્થા ન હતી આથી તેણે જ્યાં સુધી કોઈ રેહવાની યોગ્ય વ્યવસ્થા ન મળે ત્યાં સુધી તેણે પોતાની સુરક્ષા માટે હોસ્ટેલ નો પોતાનો રૂમ જ યોગ્ય લાગ્યો પરંતુ હોસ્ટેલ ના નીતિ-નિયમોને આધીન જોબ કરવી તેની માટે અઘરી થઈ પડી હતી. બધા થી છુપાવવું, રોજ ખોટું બોલીને નીકળવું અને જો ઘરેથી કોઇ અહીં મળવા આવી જાય તો વધુ અઘરું થઈ પડે તેમ વિચારી તે ઝડપથી કોઈ પોતાની માટે ઘર ગોતવાની વ્યવસ્થામાં લાગી ગઈ હતી. પરંતુ આ શહેર તેની માટે અજાણ્યું પડતું હતું પોતે ક્યારેય કામ સિવાય મિત્રો સાથે કે એકલી બહાર નીકળી ન હ તી. આથી