સ્ત્રી સંઘર્ષ...ભાગ 24

  • 3.4k
  • 1
  • 1.5k

રુચા પોતાના ઘરે આવી ગઈ હતી પરંતુ તેનું મન ક્યાંય લાગતું ન હતું ઘરમાં શાદી ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી મોહન, કવિતા , નીલ ,વિરાટ ,ઈચ્છા અને તેમની લાડલી દીકરી ઝાલા પણ પહેલેથી જ આવી ગયા હતા ઘણા સમય પછી આજે પરિવાર ભેગો થયો હતો મીરાના લગ્ન કુટુંબીક મેળાપનો પણ બહાને જૂમી રહ્યો હતો ,રેખાના પરિવારના લોકો પણ ટૂંક સમયમાં જ અહીં આવવાના હતા. રુચા પણ ઘણા સમય પછી પોતાના પરિવારને મળી રહી હતી સૌ કોઈ આનંદ અને ઉલ્લાસથી તૈયારીઓમાં લાગેલા હતા. રૂચા અને મીરાં પણ દેખીતી રીતે તો સાથે જ હતા રુંચા એ સમજીને પોતાનું