સ્ત્રી સંઘર્ષ...ભાગ 21

(11)
  • 3.9k
  • 1
  • 1.8k

આ બાજુ રુચા પોતાના માટે સારી એવી જોબ ગોતી રહી હતી . પરિવાર અને તેમના મીરા પ્રત્યેના વિચારોથી દૂર રહેવા માટે તે પોતે પિતા પર બોજો બનવા માંગતી ન હતી આંથી દરરોજ કોઇના દ્વારા થએલી ભલામનો અને છાપાઓમાં આંપેલી જાહેરાતોથી તે રૂબરૂ સંપર્ક કરીને પોતાને લાયક જોબ ગોતવાનો પ્રયત્ન કરી રહી હતી જેના કારણે પોતાનો નાના મોટા ખર્ચા માટે તે પિતા ઉપર નિર્ભર ન રહીને જાતે કરી શકે. આમ તે જોબ ગોતવા માટે મેહનત તો બહુ કરી રહી હતી પણ કોઈ યોગ્ય કામ તેને મળતું ન હતું આખરે ઘણા દિવસ પછી તેણે પોતાના લાયક એક જાહેરાત