સ્ત્રી સંઘર્ષ...ભાગ 20

(11)
  • 3.3k
  • 1
  • 1.6k

ડોક્ટર બનવાના સપના લઈને રુંચા એ મેડિકલ લાઈનમાં પ્રવેશ લીધો સપનાઓ તો તેણે જોઈ લીધા હતા. સારા ગુણ અને સારા રેકોર્ડ ને કારણે તેને સ્કોલરશિપ પણ કોલેજ તરફથી મળવાની હતી આથી તેનો રહેવાનો અને ભણવાનો ખર્ચ રાજીવ માથે ઓછો થઈ ગયો પરંતુ રુચા જેનું મન હવે ઘરેથી ખાટું થઈ ગયું હતું તે પિતાની કોઈ પણ જાતની મદદ લેવા માંગતી ન હતી આથી કોલેજ ના ફ્રી સમયમાં તે કોઈ કામ કરશે તેવું તેણે નક્કી કરીને જોબ ગોત્વાનું ચાલુ કર્યું. પરિવારને પણ હવે તેના ઘરે ન આવવાના કારણે અને તેના દૂર રહેવાના કારણે કેટલીય લાગણી ઓ ભીતરથી ખૂટવા લાગી