સ્ત્રી સંઘર્ષ...ભાગ 19

(11)
  • 3.8k
  • 1
  • 1.6k

રાજીવ અને મીરા ઘરે આવી ગયા બધુ સકુશળ છે તે જોઈને રેખા અને બાપુજી ને શાંતિ થઈ ગઈ, પરંતુ રુચા અકળ વકળ થઈ ઉઠી કારણકે તે જાણતી હતી કે જો મીરા મળી ગઈ છે તો તે તેનું નામ લઇ લેશે અને હવે તો રાજીવ તેને મુકશે નહીં કદાચ પહેલા કરતા પણ વધુ દંડ આપશે પરંતુ કશું બન્યું જ નથી રાજીવે તેઓ ડોળ કર્યો આથી રુચા નિશ્ચિંત થઈ ગઈ કે મીરા કશું બોલી નથી અથવા તો તેણે તેનું નામ લીધું નથી પરંતુ કેમ ...?? રાજીવ તે રાત ઊંઘી શક્યો નહીં પોતાની દીકરી આવી જીવલેણ હરકતો કરી શકે તેના