એક પૂનમની રાત - પ્રકરણ-36

(122)
  • 7.6k
  • 2
  • 5.3k

એક પૂનમની રાત પ્રકરણ-36 દેવાંશ અને વ્યોમાને વાત થઇ ગઇ. વ્યોમાએ પૂછ્યું ન્યુઝપેપરમાં કેવા ન્યૂઝ આવ્યા વાવ અંગે તને ખબર પડી ? દેવાંશે કહ્યુ મેં પેપર નથી વાંચ્યુ પણ મને ખબર પડી છે વ્યોમા તુ તૈયાર રહેજે હું અશોકનગર પાસે કોઇને મળીને આવું છું પછી આપણે પોલીસ સ્ટેશન જઇએ. અને ફોન મૂક્યો. દેવાંશ અશોકનગર ચાર રસ્તા પાસે જીપ એક તરફ પાર્ક કરીને ઉભો હતો અનેરર એણે જોયુ એક જીપ આવી રહી છે એણે હાથ કર્યો જીપમાંથી પણ હાથ થયો અને દેવાંશ પાસે આવીને ઉભી રહી. દેવાંશે હાથ મિલાવ્યાં અને કહ્યુ. મારો શક સાચો પડ્યો ને ? હું જે દિવસે ઘર આવ્યો