રાખડીનો હકદાર

  • 3.7k
  • 1.1k

રાખડીનો હકદાર અલી પ્રિયલ, આપણી કૉલેજમાં રક્ષાબંધન ઊજવાય તો તું કોને રાખડી બાંધે??-- સુરભીએ પોતાની સખી ને ટીખળ કરતાં પુછ્યું.. પ્રિયલ : આ તો કંઈ શાળા થોડી છે? આપણે તો કૉલેજમાં છે આંહીં રક્ષાબંધન નહીં વેલેન્ટાઇન ઊજવાય .. કહીને જોરથી હસવા લાગી..સામે ઉભેલા છોકરાઓનાં ટોળાને પણ એની આ વાત ગમી એટલે એમાં સૂર પુરાવા લાગ્યા મિહિર : અરે પણ પ્રિયલ, ચલ કદાચ ઉજવાય તો બોલ તું કોને બાંધવાની ગણતરી કરે?? જેથી અમે સેફઝોન માં છે કે નહીં તે ખબર પડે?? પ્રિયલ કૉલેજની સુંદર, સંસ્કારી અને ખુબજ હોશિયાર છોકરી બધા એની મિત્રતા ઈચ્છે... પ્રિયલ : અરે, મારે સગો ભાઈ છે જ એટલે