દાસ્તાને બી બિલ્ડિંગ - 12

  • 2.7k
  • 1.2k

દાસ્તાને " બી " બિલ્ડિંગ ભાગ 12આગળનાં ભાગમાં જોયું કે વિદ્યા કોઇ અજાણ્યા દરિયા કિનારેે આવી જાય છે. અને ત્યાં દરિયામાંથી ઊછળતાં મોજા વિદ્યા તરફ આવી રહયાં હતાં. હવે આગળ" વિદ્યા બેટાઓ વિદ્યા ઊઠી જાય તને જીયા આવી છે. "વિદ્યા બપોરે 2 વાગ્યે ઊંધી ગઈ હતી. અને હવે 4 વાગી ગયા હતાં. વિદ્યા કંઈ જવાબ ન આપતા એની મમ્મી માધવી ફરી બુમ પાડે છે. " વિદ્યા બેટા "તો પણ વિદ્યા ઊંઘમાંથી હજુ ઊઠી ન હતી. આખરે માધવી વિદ્યા પાસે આવીને ઊઠાડે છે. વિદ્યા તરત જ જાગી જાય છે. " મમ્મી મોજામોજા મારી તરફ આવી રહયાં છે. "" બેટા શું થયું? "વિદ્યા તરત જ એની મમ્મી વિદ્યાના