ડ્રીમ ગર્લ - 17

(12)
  • 4.1k
  • 2
  • 1.9k

ડ્રીમ ગર્લ 17 સખ્ત તાપથી ધોમધખતી ધરતી વર્ષાને તરસે.... અને વર્ષાથી તૃપ્ત થયેલી ધરતી વનરાજીને ફેલાવવા સૂર્યને ઝંખે... સૂર્યની દ્રષ્ટિથી મોહિત થઈ વાદળાં ધરા છોડી ગગનમાં વિહરે.... વાહ ઈશ્વર વાહ... જિગરને જીપના કાચ પર ઝાડવાઓની ડાળીઓ માંથી ચળાઈને આવતો સૂર્યપ્રકાશ અવનવા ભાવ પેદા કરતો હતો. અમી જિગરને કદાચ ચાહતી હોય. જિગર નિલુને ચાહતો હોય. અને નિલુ ? નિશિધ ને.... નો... એ અશક્ય છે. નિલુ મારી જ છે... અને મારી જ રહેશે. નહિ તો... નહિ તો શું ? જિગર પાસે કોઈ જવાબ ન હતો. જિગરને