પુનર્જન્મ - 29

(29)
  • 4.3k
  • 2.4k

પુનર્જન્મ 29 અનિકેતે જીપ પાર્ક કરી ત્યારે દસને પાંચ થઈ હતી. પોતે લેટ હતો. લેટ પડવું અનિકેતને ગમતું નહિ. પણ આજે એ લેટ થઈ ગયો હતો. રેસ્ટોરન્ટમાં જૂની જગ્યાએ સચદેવા બેઠો હતો. કોફીનો કપ સચદેવાના હાથમાં હતો. અનિકેતે સચદેવાની સામેની સીટ પર સ્થાન લીધું. બેરર આવ્યો. અનિકેતે ઓર્ડર આપ્યો અને સચદેવા સામે જોયું. ' અનિકેત , આજે મોનિકા મેમ તારા ગામ આવવાના છે. ' ' યસ. ' ' સુધીર સરને એવું લાગે છે કે તેં મેમની નજીક જવા ખૂબ પ્રયત્ન કર્યો છે. ' અનિકેતને એવું