પુનર્જન્મ - 27

(33)
  • 4.5k
  • 2
  • 2.5k

પુનર્જન્મ 27 ' વોટ , જુબાની સ્નેહા એ નહોતી આપી? ' ' ના , જુબાની મેં આપી હતી.' મોનિકા અને અનિકેત બન્ને વૃંદાની સામે જોઈ રહ્યા. વૃંદા ટેબલ પર પડતા ઝુમ્મરના અજવાળાને જોઈ રહી હતી. ' એ દિવસે સાંજે મારા માસા બળવંતમાસા , સ્નેહાના પિતા આવ્યા. એમણે મારા બા , બાપુ સાથે ઘણી વાતો કરી. રાત્રે હું અને મારા બાપુ , માસા સાથે એમના ઘરે ગયા. સ્નેહા દીદી ક્યાંય દેખાયા નહિ. પણ અંદરનો ઓરડો બંધ હતો. મને કંઈ સમજાતું ન હતું.