શુભારંભ - ભાગ-૬

  • 3.1k
  • 1.1k

પંક્તિ અચાનક જ અંશને જોતા પોતે અઠવાડિયા પહેલાંના ભુતકાળમાં જતી રહે છે.ભુતકાળ એ‌ માણસની યાદો નો‌ પટારો છે જે કોઈ ના‌ આવવાથી અચાનક ખુલી જાય છે.એકતરફી પ્રેમ માં વ્યક્તિ ને ના ઈનકાર નો ડર ના કોઈ અપેક્ષા નો ડર. ❤️❤️?? પ્રેમ નો એહસાસ છે તુ‌‌.. મારા જીવનની આશ છે તુ.. લાગણી ની માયાજાળ છે તુ.. સવારનો ઉગતો સુરજ છે તું.. શુ કહુ હુ તને મારા શ્ર્વાસ.. મારા અધુરા જીવનો એહસાસ છે તુ.. ???? (અઠવાડિયા પહેલાં) પોતે રિતિકા સાથે ફોટોગ્રાફર ને મળવા ગઈ હતી ત્યારે અચાનક અંશ સાથે અથડાય હતી અને પંક્તિ નો દુપટ્ટો અંશના ચહેરા પર પડ્યો હતો.