ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-15

(65)
  • 4.4k
  • 2
  • 2.4k

( અકીરા અજયકુમારથી છુટકારો મેળવીને ખુશ હતી.હવે તે એલ્વિસને પામવા યુક્તિ કરી રહી હતી.અહીં લાઇબ્રેરી તૈયાર થઇ ગઇ હતી.એલ્વિસે વિન્સેન્ટને કિઆરાને મેસેજ કરી તેને બોલાવવા કહ્યું.વિન્સેન્ટે મેસેજ કરવામાં ભુલ કરી તેના કારણે કિઆરા સાંજે છ વાગ્યાના કારણે સવારે છ વાગ્યે એલ્વિસના ઘરે આવી ગઇ.) સિક્યુરિટીને લાત મારી અને તેમને ઉલ્લું બનાવીને તે અંદર તો આવી ગઇ પણ હાઉસ મેનેજરે તેને પકડવા કહ્યું.કિઆરાએ તેમને ચેલેન્જ આપી કે અગર તે લોકો તેને પકડવામાં સફળ રહ્યા તો તે તેને ઊંચકીને બહાર ફેંકી દે નહીંતર તેને એલ્વિસને મળવા દેવામાં આવે. કિઆરાને એલ્વિસ પર ખૂબજ ગુસ્સો આવી રહ્યો હતો. " બસ આ બધાં નાટક કરવા