તલાશ - 12

(51)
  • 7k
  • 1
  • 4.3k

પૃથ્વીએ પોતાના મોબાઈલથી એક નંબર ડાયલ કર્યો. સામેથી ફોન ઉંચકાયો એટલે ધીરેથી બોલ્યો "શેઠ પેલા ભેજાગેપ પાકિસ્તાનીઓ અહીં મુંબઈમાં છે.” "શું? તને ક્યાંથી ખબર?" "તમે મિટિંગમાં હોવ તો પછી ફોન કરું. આતો મને લાગ્યું કે આટલી મોટી ખબર તમને આપવી જોઈએ એટલે.." "એક મિનિટ ચાલુ રાખ "કહીને અનોપચંદે સામે બેઠેલા 2 જાણે 10 મિનિટ પછી આવવા કહ્યું. તે બંને ઉભા થઈને બહાર ગયા. પછી અનોપચંદે કહ્યું" હવે બોલ શું વાત છે. તું ક્યાં છે એ કહે એટલે બેકઅપ ટીમને મોકલાવું. અને જો જે જરા જાળવજે. તારી જેમ એ બન્ને પણ ભેજાગેપ છે." " મારી ચિંતા ન કરો. એ 2 માંથી એકને મેં જયપુર મોકલી આપ્યો છે અને હવે અહીંયા એક જ