કાગળ - 4

  • 4.3k
  • 1.6k

હેમંતભાઈ એ કહ્યું "આ કાગળ માં એક માની વ્યથા છે જે મને સ્પર્શી ગઈ.પહેલા હું આ હૉસ્પિટલમાં રહી ને એકલતા થી અને રોજ રોજ આ ઇન્જેક્શન ના ડોઝ લઇને કંટાળી ગયો હતો એટલે મને મરવા ના વિચારો આવતા હતા પરંતુ આ કાગળ વાંચીને મને અહેસાસ થયો કે મારા ઘરમાં પણ કમાનાર વ્યક્તિ હું એક જ છું. મારી પત્ની, છોકરાઓ પણ મારી રાહ જોઈ રહ્યા હશે. મારી ચિંતા કરતા કેવી રીતે દિવસો પસાર કરતા હશે? મને હિંમત આપવા તે લોકો ફોનમાં મારી સાથે સારી વાતો કરે છે પણ એમનેય દુઃખ તો થતું જ હશે ને? એમના જીવનનિર્વાહ ની