ઘર - (ભાગ-7)

(19)
  • 4.7k
  • 2.2k

‘હું જ્યારે એ વિશે વિચારતો ત્યારે મને એ કલ્પનાનું ઘર દેખાતું, પણ એ ઘરની રોનક મારી જીવનસંગીનીનો ચહેરો હંમેશા અસ્પષ્ટ જ દેખાતો.પરંતુ હવે જ્યારે પણ એ વિશે વિચારું છું ત્યારે એ અસ્પષ્ટ ચિત્રમાં મને તારો ચહેરો દેખાય છે.”પ્રીતિ,હું આપણા સંબંધને વધુ ગાઢ બનાવવા માંગુ છું.મારા મનને તારી જે આદત લાગી છે એને ક્યારેય છોડવા નથી માંગતો.શું તું મારાં ઘરનાં એ સપનાને સાકાર કરવા માટે મારી સંગીની બનીશ?”અનુભવે પ્રશ્નાર્થભરી નજરે પ્રીતિ સામે જોયું.પ્રીતિ આશ્ચર્યથી અનુભવ સામે જોઇ રહી.અનુભવે પોતાનાં નેણ ઉંચા કરી તેનો નિર્ણય પૂછ્યો. જવાબમાં પ્રીતિએ પોતાની સુંદર અને લાંબી પાંપણો ઢાળી દીધી.… અનુભવભાઈ…અનુભવભાઈ.મિહિરે વિચારોમાં ખોવાયેલા અનુભવને કહ્યું.ઓ.. હાઇ મિહિર.મારુ ધ્યાન