કબ્રસ્તાન - 6

(16)
  • 4k
  • 1
  • 1.7k

દ્રશ્ય છ - " મારા બાળપણ ની આ વાત છે હું લગ્ન કરી ને ગામ માં આવી હતી અને તે સમયે ગામ માં એક પરિવાર કોય બીજા ગામ માં થી આશરો લેવા આવ્યો તેમને ગામ માં આશરો લેવાની પરવાનગી પણ મળી ગઈ અને તેમને ગામ માં એક નાનું ઘર બનાવડાવ્યું દેખવાથી તો સુખી પરિવાર હતો. તેમાં બે ભાઈ તેમની બે પત્ની અને તેમના બેબે છોકરા એની સાથે એમના માતા પિતા. નાની વહુ ના બે નાના નાના છોકરા હતા જે જોડકા હતા એક દિવસ તેણે પોતાના છોકરાઓને શેતાન ને બલી આપી અને ત્યારથી એમના ઘરની દુર્દશા શરૂ થઈ. શેતાન એમની ઘરમાં આવી