વંદના - 10

(19)
  • 4.8k
  • 1.8k

વંદના-૧૦ગત અંકથી શરૂ..આટલું સાંભળતા જ મારી માતાના શરીર માં ધ્રુજારી ફરી વળી. તેનો ચેહરો ફિકો પડી ગયો. એક ગહેરી ચિંતા ફરી વળી કાપો તો લોહીના નીકળે તેવી તેની હાલત થઈ ગઈ. લાચારીમાં શરત મંજૂર તો કરી લીધી પરંતુ હવે શું કરે એ ચિંતા તેને અંદર અંદર ખાયે જતી હતી. તેને મજૂરી કરીને એક એક પાઈ જોડીને પૈસા ચૂકવવાનું મંજૂર હતું પણ આ રીતે પોતાની ઇજ્જત કોઈના હાથમાં સોંપી દેવી એ મંજૂર ન હતું. ઘણું વિચારીને તેને નક્કી કર્યું કે તે એ શેઠને વિનંતી કરી અને કહેશે કે તે થોડા સમયમાં તેના પૈસા ઉપરાંત વ્યાજ પણ ચૂકવશે પરંતુ આ રીતનું નીચ