"પરોઢ નો પોઝીટીવ વિચાર". શીર્ષક માં આવતો પરોઢ શબ્દ એટલે સવાર અને પોઝિટિવ એટલે સકારાત્મક. સવાર નો સકારાત્મક વિચાર. જીવનમાં દરેક સવારની શુરુઆત સકારાત્મક વિચારો રાખી ને કરીએ તો જીવન કેવું હોય શકે? આપણા વિચારો આપણા જીવનમાં એક આગવું સ્થાન ધરાવતા હોય છે. આપણા જીવનમાં આપણા વિચારો જે રીતે ના હશે એ પ્રમાણે જ આપણે આપણા જીવનમાં આપણો મનોવ્યાપાર થશે. મનોવ્યાપાર અર્થાત્ આપણા મનનો વ્યવહાર. આપણા વિચારો તેમજ આપણો સ્વભાવ જીવનમાં કેવી રીતે નો છે આ જ બાબત નું આગવું સ્થાન આપણા જીવન ને પાર પાડે છે. આપણા વિચારો એ આપણા જીવનની સૌથી મોટી તાકાત માનવામાં આવે છે. કારણ કે મનુષ્ય નાં