સફરની શરૂઆત - 3

  • 2.6k
  • 1.1k

નમસ્તે મિત્રો આગળના ભાગમાં આપણે જોયું કે સ્નેહા પોતાનું ઘર છોડી ને ચાલી જાય છે તોફાનના કારણે એક કેફેમાં રોકાય છે જ્યાં તેને તે કેફે ના આંટી મદદ કરે છે ખાલી સ્નેહ જ નહી પણ પહેલો વ્યક્તિ પણ આંટી ને મદદ કરે છે અને ડોક્ટરે આંટી ને રેસ્ટ કરવા માટે કયું છે પણ આંટી ની ચિંતા થાય છે જો તે રેસ્ટ કરે તો તેનું કેફે કોણ ચલાવે....? હવે આ ભાગમાં એટલે કેેેેેે સફર ની શરૂઆત ભાગ 3 મા આગળ શું થયું તેના વિશેની વાત કરીશું ભાગ-૨ માં જોયું કે