રક્ત ચરિત્ર - 28

(16)
  • 3.1k
  • 1.3k

૨૮"હું?" શિવાનીએ સાંજ સામે જોયું."હા, જેની સાથે ખોટું થયું છે સજા પણ એજ આપશે." સાંજ યંત્રવત બોલી રહી હતી."મારે છુટાછેડા જોઈએ છે, અને અમારા છુટાછેડા પછી નીરજ અને રતનનાં લગ્ન થઇ જાય એજ મારી ઈચ્છા છે." શિવાનીએ તેનાં આંસુ લૂંછ્યા."આ તું શું બોલે છે શિવાની?" સુરજને ગુસ્સો આવી રહ્યો હતો."હા ભાઈ, રતન અને નીરજએ એમના પ્રેમ માટે ભલે મને દગો આપ્યો. પણ હું પ્રેમની કિંમ્મત જાણું છું ભાઈ, મેં સાચો પ્રેમ કર્યો હતો, નાટક ન્હોતું કર્યું." શિવાનીની આંખો ફરીથી ભીંજાઈ ગઈ."તું ફરીથી વિચારી લે શિવાની." સાંજએ કહ્યું."હું મારો સામાન પેક કરવા જઉં છું, આપણે આજેજ અહીંથી જતા રહીશું ભાઈ. ડાયવોર્સના