એક પ્રેમ આવો પણ

(11)
  • 3.4k
  • 1
  • 1.1k

નિહાન એ કોલેજ મા સૌથી દેખાવડો છોકરો. જેની પાછળ કોલેજ ની બઘી જ છોકરી ઓ પાગલ હતી. પરંતુ તેને આ બઘા મા કોઇ જ રસ નહોતો. તેને તો માત્ર ભણવા સિવાય બીજા કશા મા રસ નહોતો. તે ખુબ જ હોનહાર હતો. તે હમેશા કોલેજ મા પહેલા નંબરે પાસ થતો. તે ભણવાની સાથે સાથે બીજી પ્રવૃત્તિઓ મા પણ રસ ધરાવતો.તે હમેશા બઘા મા અવ્વલ રહેતો, છતા બી તેને કંઈ જ અભિમાન નહોતું. તે બધાની મદદ કરતો. તે એક ખુશમિજાજ છોકરો હતો. તેના ચહેરા પર હમેશા ખુશી જ જોવા મળે. એક વખતે તેને કોલેજ પહોંચવા મા તે મોંડો પડે છે... તો તે