બહેની લખે ભાઈને નામ ખુશી

  • 7.9k
  • 2k

બહેની લખે ખુશી ભાઈને નામ...!????????=================== આજે મારે તમને રક્ષાબંધનની કોઈ પારંપરિક વાત કરવી નથી કે ન કોઈ શુભ મુહર્ત બતાવવા અને આ તહેવાર કેમ ઉજવાય એ પણ નથી કહેવું...! વાત કરવી છે બાળપણ થી લઇ અનંત સુધી ભાઈ બહેનના સંગાથ ની....તારી મારી જોડ વીર - પસલી જેવી ,તું છે મારો ભઈલો ને હું તારી વીરડી....! એક બહેન માટે સૌથી મોટી ખુશી તેના ભાઈનું સુખી જીવન હોય છે.જો ભાઈ ખુશ તો બહેન સંતોષ અનુભવે . કેટકેટલીય વણકહી લાગણી ભાઈ બહેનના ચહેરા પર થી અને એક બહેન બહેન ભાઈના ચહેરા પર થી પારખી જાય છે.જે ઘરમાં ભાઈ અને