મનમેળ - 8

(15)
  • 3.7k
  • 1.3k

અગાઉ નક્કી કરેલ તેમ જ ભીમાએ મામાના ઘેર થોડા દી જવુ છે એક કહી તુલસીને પણ સાથે લઈ મામાના ઘેર પહોંચી ગયો. જે મેઘના ગામનુ બાજુનુ જ ગામ હતુ.. તુલસીના મામાને એક પણ સંતાન નહોતુ એટલે ઘણીવાર બન્ને ભાઈબેન ત્યા રોકાવા જતા. એટલે ભીમાની આડધી યોજના સફળ થઈ.. બે મહિના જેટલો સમય થયો હશે.. પોતે મોનીને જોશે એ વાતે એ ઘણો ખુશ હતો. ભીમાએ બધી યોજના મેઘને ફોન કરી જણાવી એને ક્યા મલવુ એ બધુ નક્કી કર્યુ... પોતે કાલના આવી ગયા છે એમ પણ જણાવ્યુ.. તુલસી દુ:ખી હતીને ખુશ પણ હતી.. એણે પોતાના પેટ પર