લવ બાયચાન્સ - 14

(13)
  • 4.2k
  • 1.4k

( મિત્રો આપણે આગળના ભાગમાં જાણ્યુ કે અરમાન આખરે ઝંખનાને શોધી લે છે. બંને જણા પોતાના મનની વાત એકબીજાને કરે છે. અરમાન એ જાણી ખૂબ relief અનુભવે છે કે ઝંખના એને નફરત નથી કરતી અને એનાથી નારાજ પણ નથી. એ એના પ્રેમનો એકરાર પણ કરે છે. પણ ઝંખના એના પ્રત્યે એવુ કંઈ મેહસુસ નથી કરતી. અને હવે એ દોસ્તી પણ રાખવા નથી માંગતી. અરમાન પણ એની ઈચ્છાને માન આપે છે. અને હવે એને હેરાન નઈ કરશે એવુ પ્રોમિસ આપે છે. ઝંખના એને બાય કહીને ફટાફટ ત્યાંથી ચાલી જાય છે. ત્યારે એના પર્સમાંથી એક કવર નીચે પડે છે જે વાંચી અરમાન