મંદાકિની શાહ પોતાના પરિવાર ને લઈને પટેલ પરિવાર ના ઘરે જાય છે.વિહાનને કાંઈક કામ આવી જતાં તે આવતો નથી.ગગનભાઈ અને મમતા બેન શાહ પરિવાર નુ ભાવભીનું સ્વાગત કરે છે. ગગનભાઈ: જયશ્રી કૃષ્ણ!! તમારા પગલાં આ ઘરમાં મારું ઘર પવિત્ર થઈ ગયું. મમતા બેન: જયશ્રી કૃષ્ણ મંદાકિની શાહ: જયશ્રી કૃષ્ણ!! આ મારા દિકરા વહુ અવિનાશ ને નિહારિકા ગગનભાઈ અને મમતા બેન અવિનાશ ને નિહારિકા ને જયશ્રી કૃષ્ણ કહે છે અને આવકાર આપે છે. અવિનાશ ભાઈ: નમસ્કાર!! ગગનભાઈ: નમસ્કાર મમતા બેન: જયશ્રી કૃષ્ણ નિહારિકા: જયશ્રી કૃષ્ણ મમતા બેન : આવો પધારો મંદાકિની શાહ પોતાના પરિવાર સાથે આવે છે અને બંને પરિવાર