દાસ્તાને બી બિલ્ડિંગ - 10

  • 2.7k
  • 1.1k

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 10આગળના ભાગમાં જોયું કે વિઘા પોતાના સવાલમાટે બોધ્ધ મઠ આવે છે. ત્યાં બોધ્ધ મઠ માથી બહાર નીકળતી જ હતી કે પાછળથી આનંદ નામના બોધ્ધ સાધુ તેને બોલાવે છે. હવે આગળ" નમસ્તે " વિધા બોધ્ધ સાધુને જોઈ પ્રણામ કરે છે. " તું જે જાણવા આવી તે જાણવા વગર જ જતી રહેશે " બોધ્ધ સાધુએ પોતાની સામે પડેલા આસન પર વિઝાને બેસવાનું કહે છે. " શું તમે મારા પપ્પા સોમભાઈને જાણો છો? "" હા "" તેઓ અહીં શું કામ આવ્યા હતા? "" એ જાણવું અત્યારે જરૂરી નથી પણપુનર્જન્મ એટલે ગયા જન્મમાં રહી ગયેલા કામ માટે બીજો જન્મ લેવો પડે છે. કંઈ