દાસ્તાને બી બિલ્ડિંગ - 11

  • 3k
  • 1
  • 1.1k

દાસ્તાને " બી " બિલ્ડિંગ ભાગ 11આગળના ભાગમાં જોયું કે વિદ્યા, સાગરની ભેટ પેહલી વાર સરસ્વતી સાથે થાય છે. વિદ્યા કંઈ વાતની શરૂઆત કરતી જ હતી કે હવે આગળ સોમાભઈ આવીને સરસ્વતી નો પરિચય વિધા અને સાગર સાથે કરાવે છે અને વિધા અને સાગર નો પરિચય સરસ્વતી સાથે કરાવે છે. થોડી વાત કરી સરસ્વતી ત્યાથી નીકળી જાય છે. સોમાભાઈ પણ સોસાયટી ના કામ માટે સોસાયટી ની ઓફિસમાં જાય છે. " કેટલી વાર તને ફોન કરયો પણ તારો ફન લાગતો જ ન હતો " પોતાના બેગમાંથી લોકેટ કાઢતા) " અરે! અહીં કંઈ રીતે? કદાચ પેલા દિવસે તને સર્ટિફિકેટ આપવા આવ્યો હશે ત્યારે પડી ગયું