હાઇવે રોબરી - 22

(21)
  • 4.1k
  • 1
  • 2.1k

હાઇવે રોબરી 22 જવાનસિંહે ફોન ઓન કર્યો. ધ્રુજતા હાથે એણે સવિતાને ફોન લગાવ્યો. ' હેલો , ક્યાં છો તમે ? કેટલા ફોન તમને કર્યા.' ' હું એક મિત્રને ત્યાં છું. ફોનની બેટરી ખતમ થઈ ગઈ હતી. એટલે રાત્રે બંધ થઈ ગયો હશે. હમણાં જ ચાર્જ કરી ચાલુ કર્યો. ' ' આ બધું શું છે , પાછું તમે કંઈ ખોટું તો નથી કર્યું ને ? ' ' ના ના , કંઈ ખોટું નથી કર્યું. કેમ શું થયું ? ' ' વહેલી સવારે પોલીસ આવી હતી. '