હિંદ મહાસાગરની ગેહરાયીઓમાં - 19

  • 2.8k
  • 1.4k

દ્રશ્ય ૧૯ - " બહેન નીલ તમારી નીરાશા નું કારણ હું સમજી શકું છું આ સમય નિરાશ થયી ને બેસવાનો નથી પણ સાથે મળી ને ગુરુ ને શોધવાનો છે.." નીલ ને નિરાશ જોઈને શ્રુતિ બોલી." તમારા શરીર પર આ સ્વર્ણ રંક શું કરે છે શું ગુરુ પક્ષી આવ્યા હતા." નીલ અચાનક બોલી ઊઠી." ગુરુ પક્ષી ની તો ખબર નથી. પણ હા જાંબલી અને સફેદ રંગ ના સુંદર પક્ષી આવ્યા હતા જેમની પાંખ માંથી આવી ને અમારા શરીર પર સોનાની ધૂળ ચોટી છે." અંજલિએ નીલ ને જવાબ માં કહ્યું." ક્યાં છે તે પક્ષી એ ગુરુ ની આજુબાજુ કાયમ ફરે છે. ક્યાં