અને આ બાજુ રાત્રિના ઘોર અંધકાર અને સન્નાટા ની વચ્ચે સીતા ના બેડરૂમનો light lamp on દેખાઈ રહ્યો છે. સીતા તેના બેડ ઉપર જાણે કે હળદર અર્ધી નિદ્રાધીન જ છે.કેમ કે સીતા ની અંદર નું પ્રાકૃતિક તત્વ almost લોકહીત ને જ સમર્પિત થઈ ચૂક્યું છે. જે અનુસાર સીતા પ્રાકૃતિક મનથી અથવા લાક્ષણિકતા થી જાણે છે કે એન્ટીબ્રુટ બ્રીડના આગમનો શુભ તો નથી જ.અને આવી જ લાક્ષણિકતા તેની કરવટો માં દેખાઈ રહી છે. જે મહેસ 10 જ મિનિટની અંદર છ થી સાત વાર બદલાઈ ગઈ હતી.અને અહીં આર્નોલ્ડ સીતા ને પૂરેપૂરી સમજી ચૂકેલો સીતા ના મગજ ઉપર તેનું ધ્યાન કેન્દ્રિત કરી ને