અધૂરપ. - ૧૩

(17)
  • 4k
  • 1.9k

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૧૩અમૃતાને સમજતા વાર ન લાગી કે રિપોર્ટ સારા નથી આવ્યા. કારણકે આમ જાહેરમાં રાજેશ અમૃતાને વળગી પડ્યો એ આટલા વર્ષોમાં પહેલી વાર બન્યું હતું. રાજેશ પાસે કોઈ શબ્દ જ નહોતા કે અમૃતાને શું કહેવું?અમૃતાએ જાતે જ ફાઈલ લઈ ને રિપોર્ટ વાંચી લીધા.. રિપોર્ટ વાંચીને ઘડીક હૃદય એક ધબકાર જ ચુકી ગયું. આંખની પાંપણે આંસુ આવીને અટકી ગયું. ગળે ડૂમો