કુદરતના લેખા - જોખા - 40

(24)
  • 5.2k
  • 1
  • 1.8k

આગળ જોયું કે સાગરની સગાઈ ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે. સાગરની સગાઈમાં કેશુભાઈ અને મીનાક્ષી વચ્ચે લાગણીશીલ મુલાકાત થાય છે. સાગરની સંસ્કૃતિની ઓળખાણ બધા મિત્રો સાથે કરાવતો હોય છે ત્યારે મયુર અપલક નજરે તેને નીરખતો રહ્યો હતો. અચાનક મયુરમાં ઘણો ફેરફાર જોવા મળે છે.હવે આગળ....... * * * * * * * * * * * * * મીનાક્ષી ની રાતોની નીંદ ગાયબ થઈ ગઈ. તેના વિચારો તેને સુવા નહોતા દેતા. મયુરમાં આવેલું પરિવર્તન એ સમજી શકી નહોતી. મયુર તેને ખૂબ ચાહતો હતો છતાં તેનામાં આવેલો બદલાવ મીનાક્ષી સાંખી શકે તેમ નહોતી.