હું તમને ગમું છું?

  • 7.3k
  • 1
  • 2.5k

મનનો વહેમ કાઢી નાખો કે પરણેલા બહુ ખુશ હોય છે. "લાકડાના લાડૂ ખાય તે પસ્તાય અને ના ખાય તેય પસ્તાય."હું અપરણિત હતો ત્યારે થતું કે હું પરણીશ તો હવામાં ઉડીશ તેની જગ્યાએ હવામાં ઝૂલતો થઇ ગયો. ?. મને એમ હતું કે આપણું કપલ દુનિયાના કપલથી અલગ હશે."પરંતુ કાગડા બધે જ કાળા".અમેં બેઉ પ્રવાસ જઈશું અને મોજ મસ્તી લૂંટશું. દિવસ્વપ્નમાં રાચતું ચિત્ત અને વિચાર કરતું મન થોડી વાર પછી બીજા વિચારે ચડે ત્યારે એમ થાય કે હું કમાતો તો કંઈ નથી. મને છોકરી કોણ આપશે?રખે ને છોકરી જ પૂછી લે કે તમેં શું ઝોબ કરો છો? તમારી પાસે બાઈક કે કાર