અઘોરી ની આંધી - 1

(24)
  • 9.7k
  • 1
  • 4.9k

સમય એક એવો જીવનો સાથી છે, જે જીવનમાં સાથે રહે છે, આપણા સવની હાથે રહે છે, પણ સમય આપણને ઘણું દે છે અને ઘણું ગુમાવી દે છે. સમયને પૈસા સાથે પણ તોલવામાં આવ્યો છે. આ સમય આપને દાન પણ કરાવે છે અને કાળા કામ પણ કરાવે છે. આવીજ ઘટના હાલમાં થઈ છે. આ ઘટના ચમનગર ની છે. ચમનનગર નાં ચાની ચોકે ચવુદ(૧૪) ચાકોરા (પક્ષી) ચાદનાં ની ચોવીસ તારા ઓની સાથે જોઇ રહ્યા હતા. ચમનનગર ખેતર વાળા વિસ્તાર માં ચોળી નો પાક લહેરાતો હતો. ચમ નનગર નાં પાદર નાં ચોરે ડોશિયોના ભજન ચાલતા હતા.ચેતન ચોટલી ગામનો સરપંચ હતો.સમય ચાલતો હતો અને