મૈયત

(23)
  • 4.1k
  • 1
  • 1.2k

ચોમાસું શરૂ થઈ ગયું છે અને ખેડુ ના ખળા હળની અણીએ અણીએ ખેડાઈ ને નવતર વાવેતર સારું તૈયાર થઈ ગયા છે, કો'ક વાવણી કરી ને હાશ્ પામ્યા છે તો કો'ક હજુ વધુ વરસાદ ની આશાએ વાટ જોતા બેઠા છે, કો'ક આજ કાલ કરતાં પોતાના કામમાં મશગુલ થઈ ગયા છે, રાણી અને સવદાસ ને પણ પોતાની બાપદાદાની જમીન માંથી એક કટકો મળ્યો હતો વાવેતર કરવા, સવદાસ એનાં બાપુ ની બીજી ઘરવાળી નો દિકરો એટલે પહેલી ઘરવાળી નાં ચારેય દિકરાઓએ પોતાના બાપની મિલકત પોતાની જ હોય એમ સમજી સરખે ભાગે વહેંચી લીધી હતી,પણ પંચ નાં આદેશ થી ગુજરાન ચલાવવા જમીન નો