ઘર - (ભાગ-4)

(21)
  • 4.5k
  • 2.3k

અનુભવ પોતાની કેબિનમાં કામ કરી રહ્યો હતો.પ્રફુલ કેબિનની અંદર આવીને બોલ્યો, “ ચાલ અનુભવ લંચ માટે.આજે તારા લંચને વધારે લજીઝ બનાવે એવી એક અપડેટ છે મારી પાસે.”અનુભવ અને પ્રફુલની મિત્રતાને ભલે હજુ થોડો સમય જ થયો હતો પરંતુ ‘તમેં’માંથી ‘તું’ કહી શકાય એટલી ગાઢ જરૂર બની ગઇ હતી."હા ચાલ." અનુભવે ઉભો થતાં કહ્યું. બંને કેન્ટીનમાં ગયાં અને પોતાની પ્લેટ્સ લઇને ટેબલ પર બેઠાં."ચાલ, મારાં લંચને લજીઝ બનાવવાનું ચાલું કરી દે."અનુભવે ઉત્સુકતાથી કહ્યું.યાર, તારાં ઘર વિશે એક ન્યૂઝ છે.પ્રફુલે થોડો ધીમેથી બોલ્યો.શું?"તને થોડું વિગતે કહું તો એ ઘર આપણા બોસનાં એક ફ્રેન્ડ છે,તેનાં ભાઇનું હતું. જેનું એક વર્ષ પહેલાં એક કાર