ઘર - (ભાગ-3)

(23)
  • 4.6k
  • 1
  • 2.6k

મીલીએ વધારાની વસ્તુઓ એક બોક્સમાં પેક કરી અને બોલી, “ એક કામ કરું,આ બોક્સ સ્ટોરરૂમમાં મુકી દવ જેથી આડું ન આવે.”મીલી એ બોક્સ ઉપાડી સ્ટોરરૂમમાં ગઇ. તે વિચારી રહી હતી કે બોક્સ ક્યાં રાખવું,ત્યાં જ તેની નજર બારી પાસે રહેલાં ખાલી ટેબલ પર પડી. તેને બોક્સને ટેબલની ઉપર મુક્યું. તે જેવી સ્ટોરરૂમની બહાર નીકળવા ગઇ તેવી જ ટેબલની બાજુની બારી જોશથી ભટકાણી.“ઓ ગોડ, આજે તો પવને લોહી પીધું છે.”કહેતાં મીલીએ બારી બંધ કરી.ત્યાં તેનું ધ્યાન ટેબલ ઉપર પડેલ એક ફોટા પર ગયું. તે ફોટો પોતાનાં હાથમાં લઇ જોવા લાગી.તે ફોટામાં વચ્ચે એક નાની સાત-આઠ વર્ષની છોકરી બેઠી હતી અને તેની